Powered By Blogger

Sunday, July 26, 2020

દિવ્યતા ”Divinity"

હળીમળીને શીખીએ આજ દિવ્ય વિજ્ઞાન,
સમજીને અમે કરીએ દિવ્યતાનું વિતરણ.
Let's learn together this divine science slowly,
By understanding we are distributing divinity.

Sunday, July 19, 2020

Senses “ઇન્દ્રિય”

જ્ઞાનનેદ્વિય લાવે આજકાલ કે હાલ સુવિચાર
પણ કર્મેદ્રિય જરૂર પ્રમાણે કરાવે સદાચાર.
Knowledge brings good ideas nowadays or this moment,
But the virtue is done only according to the need of an action: 

Sunday, July 12, 2020

ખાવડાવી ”By Eating"

ખવડાવીને કે શીખડાવીને  કર સન્માન,
"ખાઇને ખોદ ખાઈ" તે છે બરબાદીનુ દ્વાર;
Respect by feeding or teaching,
"After eating and don’t blame"
That is the gate of destruction;

Sunday, July 05, 2020

સુંઘીને :Smelling"

સુંઘવાથી આવે ઊંઘ તો માર ચક્કર
"સુંઘીને લડ કે વઢ!" તે છે દુઃખ દાઇ;
By sniffing gets you sleepy don’t walk around,
"Don't fight or blame by sniffing!" 

That gives the grief;