Powered By Blogger

Sunday, August 30, 2020

આવડે “Learned”

ખાતા    ગમ, તેથી નથી રાખવી તલવાર;
જેથી વરી છે સરસ્વતીતેથી નથી બીક તલભાર
Insults don’t bother me, so do not keep the sword;
So l have a wisdom, so don't have any fear.

Sunday, August 23, 2020

જમણ “Meal”

રાખું છું શરમ જમણમાં, પણ જમુ છું નરમ અન્ન,
જેથી રડવું પડે, કે છોડવી પડે ગમ્મત.
I am ashamed to walk, but I am eating soft food;
So don't have to cry, or don’t have to stop joking.

Saturday, August 15, 2020

બાગવાન ”Gardener”

  સુંઘવામાં રાખી છે સમજ, તેથી છું બાગવાન;
જેથી કરીને ચડાવી શકુ તમને ફૂલહાર, ભગવાન
The sense of smell is kept, so am the gardener;
So I can present you the garlands of flowers, Oh! Lord.

Sunday, August 09, 2020

દોડ”Race”

દોડમાં જીતીને, બનું અભિમાની કે પ્રમાદી;
જેથી આવે, કોઇ ક્રોધ કે આંસુની પ્રસાદી
By winning the race, don’t become arrogant or lazy;
So, don’t have any anger or an alms of tears.



Sunday, August 02, 2020

હાથે "With Hand"

 હાથે કરૂ કરામત, બનું લાલચી કે લોભી;
જેથી બનવુ પડે પાખંડી કે ભૂલ ભોગી.
Do not be lure or greedy;
So don’t have to be a hypocrite or a victim of error.