Powered By Blogger

Sunday, February 23, 2020

Managing Emotion

Wash your wants in the present 
Now, It cleanses your worries 
Like washing your clothes 
For preparing to pray 

Wish for the grace
It will wash your wants
That will make you wait 
For real wish came true.
——-
In Gujarati 
લાગણી સંચાલન 
વર્તમાનમાં ઇચ્છા  ધોવો
હવે, તે ચિંતા સાફ કરે છે
જેમ કે ગંદા કપડા ધોવાે
તે પ્રાર્થનાની તૈયારી છે.

ઇચ્છા પ્રભુ કૃપાની રાખો
તે ઇચ્છાને ધોઈ નાખશે
તે રાહ જોવાની ટેવ પાડશે
તો અભિલાષા સાચી ફળશે.
——————
In Hindi,
संवेदना संचालन 
वर्तमान में इच्छा धोएं
तब, चिंता दूर होती है
जैसे गंदे कपड़े धोते है
तो ही प्रार्थनाकी तैयारी है।

इच्छा प्रभुकृपाकी रखिए 
यह शक्ति चिंता धो देगी
वह इंतजारकी आदत डालेंगे 

तो अभिलाषा सच हो जाएगी।

No comments: