Powered By Blogger

Saturday, August 15, 2020

બાગવાન ”Gardener”

  સુંઘવામાં રાખી છે સમજ, તેથી છું બાગવાન;
જેથી કરીને ચડાવી શકુ તમને ફૂલહાર, ભગવાન
The sense of smell is kept, so am the gardener;
So I can present you the garlands of flowers, Oh! Lord.

2 comments:

Unknown said...

મેં આજે પહેલી વખત બે ભાષામાં કવિતા વાંચી.તેથી નીચેના બે શબ્દો શબ્દકોષમાં જોયા
સાગવાન = માળી
પ્રમાદી = આળસુ
તેથી આનંદ થયો.


Unknown said...

માળીની માવજત
સુઃખમાં પણ સાથ
દુઃખમાં પણ સાથ
મે કવિતા વાંચી પછી બનાવતાં શીખ્યો.