Powered By Blogger

Tuesday, January 04, 2022

સ્વભાવ પંથ

 માનવ જ્યારે જાણે, કે 

તે ત્યારે સદ્ગતિને પંથે, છે


માટે સાટે તેથી જ છે, વૃદ્ધિ;

ન આધિ, વ્યાધિ કે ઉપાધિ.


જે પોતે જાણે સંતોષ,

તે જાતે માને છે શાંતિ.


જે પોતાની સાથે ન કરે, વાદવિવાદ;

તે જાતે જ માણે છે, શાંતિસંવાદ.


No comments: