Difficult silence
Sign of chat
Words on lips
Accepting heart
Sitting closely
Wait for a laugh
Give me a word
Sign with a hand
Honest talk
Loving time
Word by word
Move by wove
Walk the talk
Don't fly high
Shape it
Map it
Make it
Give it
Lovey words
Happy world
==========
વાતચિત
મૌન છે મુશ્કેલ
વાતમાં છે સંકેત
હોઠ બોલે તે
હૈયે ઝીલું ને
અઢેલી બેસું
સાથે જ હસું
શબ્દો મારા
રમો અમારા
દિલે સારા
રાત્રી મારા
પગલે ડગલે
ગગને વગડે
અચકે બચકે
લચકે ભચકે
આકાર ધરે
સાકાર કરે
આવે રમતો,
મને ગમતો
શબ્દ તમારા
હવે મજાનાં
Sign of chat
Words on lips
Accepting heart
Sitting closely
Wait for a laugh
Give me a word
Sign with a hand
Honest talk
Loving time
Word by word
Move by wove
Walk the talk
Don't fly high
Shape it
Map it
Make it
Give it
Lovey words
Happy world
==========
વાતચિત
મૌન છે મુશ્કેલ
વાતમાં છે સંકેત
હોઠ બોલે તે
હૈયે ઝીલું ને
અઢેલી બેસું
સાથે જ હસું
શબ્દો મારા
રમો અમારા
દિલે સારા
રાત્રી મારા
પગલે ડગલે
ગગને વગડે
અચકે બચકે
લચકે ભચકે
આકાર ધરે
સાકાર કરે
આવે રમતો,
મને ગમતો
શબ્દ તમારા
હવે મજાનાં

No comments:
Post a Comment