Powered By Blogger

Tuesday, December 03, 2013

For who? કોને માટે?

Be patient
for Life's sake

Complete vision
for Who's sake?

Why should I?
For courage?

Take care
for persistence

Do not haste
Conserve energy

Don't leave
Stay for love's sake

Respect
Knowledge will grow

Believe
In what ?

I the good
For you!
-------------
કોને માટે?



ધીરજ રાખ

જીવન કાજે



પૂર્ણ દ્રષ્ટિ

કોને કાજે ?



શાને માટે

હિંમત કાજે ?



ધિક્કાર ન કર

અધિકાર કાજે ?



ડર મુક

પ્રેમ કાજે ?





છૂટ મુક

તારા કાજે ?



માન રાખ

જ્ઞાન કાજે ?



વિશ્વાસ કર

શ્વાસ કાજે ?



શાને માટે

તારા માટે!

No comments: