Powered By Blogger

Thursday, June 02, 2016

Number Three Poems

એક એક એક
હવે રોટલી શેક

બે બે બે
બકરી બોલે  બેં બેં

ત્રણ ત્રણ ત્રણ
હવે કેરી ગણ

ચાર ચાર ચાર 
હવે કહે આજે કયો વાર?

પૌચ પૌચ પૌચ
હવે તું જલ્દી ત્યાં પૌહચ

છો છો છો
હવે પિતાજી કામ છો?

સાત સાત સાત
હવે કર તારી વાત

આઠ આઠ આઠ
હવે તું કર પાઠ

નોંવ નોંવ નોંવ
હવે હું જાઉ?

દશ દશ દશ
મને આપ સંદેશ

શૂન્ય શૂન્ય શૂન્ય
ક્યાં છે શૂન્ય?

एक एक एक
अब तू रोटी शेक

दो दो दो
अब हमें रोटी दो

तिन तिन तिन
अब रोटी गिन

चार चार चार
अब तुम हो हमारे यार

पांच पांच पांच
अब तुम करो जाँच

छे छे छे
पिताजी कहा है

सात सात सात
अब  करो बुरी बात

आठ आठ आठ
अब करो पाठ

नोउ नोउ नोउ
अब मैं खाऊ 

दश दश दश
अब चले अपने देश

शून्य शून्य शून्य
कहाँ है शून्य?
-------------------
One One One
Where the son?

Two Two Two
He is going school too

There There There
Where is the tree

Four Four Four
Open this door

Five Five Five
You’re revive

Six Six Six
Don’t get sick

Seven Seven Seven
Where is the haven

Eight Eight Eight
What is your weight?

Nine Nine Nine
Are you fine?

Ten Ten Ten
Give me can 

Zero Zero Zero
you're my Hero 

No comments: