Powered By Blogger

Friday, September 09, 2011

Make use of a time (English, Hindi, Gujarati)

Gather wisdom       
Old Time is gone
Don’t wait for future  
Respect the present.
ज्ञान को इकट्ठा करें.
पुराने समय चला गया है.
भविष्य के लिए इंतजार मत करो
वर्तमान का सम्मान करें.
શાણપણ એકઠું કરો.
જૂના સમયનો ગયો,
ભવિષ્યની રાહ ન જુઓ.
વર્તમાનો આદર કરો.
 
Childhood is best for fun
There are no boundaries to learn
Present should be not wasted
Now is the time to earn respect.
बचपन मस्ती के लिए सबसे अच्छा है
वहाँ जानने के लिए कोई सीमाएं नही हैं.
वर्तमान बर्बाद नहीं किया जाना चाहिए.
अही सम्मान अर्जित करनेका समय है.
બાળપણ આનંદ માટે શ્રેષ્ઠ.
શીખવાની કોઈ હદ નહી.
વર્તમાન વેડફાઇ નહી.
હમણા આદર કમાવા માટે છે.
 
Adulthood is best for being aware     
Now is the time to earn a livelihood
This is the age to experiment
And experience wisdom   
वयस्कता सबसे अच्छा जाननेके समय है.
यही उम्र आजीविका कमानेके लिए है.
यही उम्र प्रयोग करनेके लिए है,
और अनुभव ज्ञतानेके लिए है,
આધેડ ઉંમર જાણવા માટે શ્રેષ્ઠ છે
આ જ  આજીવિકા કમાવાનો સમય છે
આ પ્રયોગ કરવાની ઉંમર છે,
અને શાણપણ અનુભવવાની ઉંમર છે.

Old age is guide and assists.
Some time wait and watch
It is time to rest and think.
It is best time play with kids 
बुढ़ापा मार्गदर्शन और सहायता करनेके लिए है.
कुछ समय इंतजार करने और देखनेके लिए है.

यह आराम करने और सोचने का समय है.

यह बच्चोंके साथ खेलनेके लिए सबसे अच्छा समय है

ઘડપણ એ માર્ગદર્શન અને મદદ આપવા માટે નો સમય છે.
કેટલાક સમય રાહ જોવા અને બેસી રહવા માટે નો સમય છે.
આ આરામ કરવા અને વિચારવા માટે નો સમય છે.
આ બાળકો સાથે રમવા માટે નો શ્રેષ્ઠ સમય છે

No comments: