Powered By Blogger

Thursday, September 01, 2011

Time to Learn (English, Hindi, Gujarati)

  Education
School is near by,
Books are in the bag;
Why cry!

Teacher will teach,
You will learn;
Why cry!

Lunch box is clean,
Take Sandwich;
Why cry!

Ball is big,
You are smart;
Why cry!

There is park,
You can play
Why cry!

Dress is nice, 
Just ware;
Why cry!

No one will stop,
You have chance;
You are lucky!

You are smart,
Harry up;
Go to school.
शिक्षा
पाढ़शाला निकट है,
किताबें थैले में हैं;
रोते हो क्यों!

शिक्षक सिखाते है,
तुम सीखना;
रोते हो क्यों!

डिब्बा साफ है,
खाना लो;
रोते हो क्यों!

ग्नेद बड़ा है,
तुम होशियार हो;
रोते हो क्यों!

वहाँ उद्यान है,
तुम खेलना
रोते हो क्यों!

पोशाक अच्छा है,
बस पहेंन लो ;
रोते हो क्यों!

कोई रोकेगा नही,
तुम्हे मौका है;
तुम भाग्यशाली हो!

तुम होशियार हो,
देरी मत करो:
पाढ़शाला जाओ.
શિક્ષણ
શાળા નજીક છે,
પુસ્તકો થેલામાં છે;
કેમ રડે છે?

શિક્ષક શીખશે,
તું શીખજે;
કેમ રડે છે?

ડાબો ચોખ્ખો છે,
ભાણું લઈ જા;
કેમ રડે છે?

દડો મોટો છે,
તું હોશિયાર છે;
કેમ રડે છે?

ત્યાં બગીચો છે,
તું રમી શકશે
કેમ રડે છે?

પહેરવેશ સરસ છે,
પેહરી લેને ;
કેમ રડે છે?

કોઈ નહી રોકાશે,
તને તક છે;
તું  નસીબદાર છે!

તું હોશિયાર છે,
જલ્દી કર;
નિશાળ જા.
 

No comments: