Powered By Blogger

Friday, March 11, 2011

A Freedom to Leave in the Middle of the Game

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને, You can leave in the middle of the game તારી શરત થી જીતવાની છૂટ છે તને. You can leave with your own terms વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, Without heart break, you can talk સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને. You can leave without a word ખાલી જગા સમાન જીવન હવે થયું, Now my life is like vacant space પૂરી શકે પૂરવાની છૂટ છે તને. You have a freedom to fill in મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર! You left as per your wish, my dear ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને. Door is left open for your return

નિશ્ચય છે મારો, હું તને પામું જન્મમાં, I wish you can return in my life time ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને If you prefer, you can suffer for few rebirths આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા, I aired my thoughts in a writing આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને. You have freedom to give me a life

- ડૉ. વિવેક મનહર ટેલર (Gujarati form Surat)

No comments: