Powered By Blogger

Wednesday, March 16, 2011

Problem - Helplessness - Possibility

Problem શબ્દોનાં તીર, હૈયાને છેદી Your words cut through my heart કરતાં છિન્નભિન્ન, મુજ હસ્તિને That makes my existence unbearable, દફનાવું હું! Where can I bury those words? Helplessness બોલાઇ ગયુ કૈંક, પણ શેં What I said પાછું ખેંચી શકું હું?! I can’t take back લાવ, બીજો કો શબ્દ ઉમેરું! Now, what, Can I Add? Possibility ગેરસમજ, જો સમજી લે Misunderstanding, if understood સૌ સમજણથી, by those involved in relationship રહે ન કોઇ ગેરસમજ! There will be no misunderstanding

No comments: