ખારો છું છતાં મુજને મળવા આવવું પડશે, Even I am grouchy, I must visit you મીઠા તુજ જળને ભળવા આવવું પડશે. to mingle with your sweetness
પીડા આ વધીને થાય હજુ બમણી એવું, My suffering is getting worst ઔષધ આ જખમ પર લગાવવું પડશે. You must put a medicine on a wound.
અળવીતરું મન હઠ લઇ બેઠું છે આપનું, My mischievous heart is so stubborn, સપનામાં બે ઘડી તમારે આજ આવવું પડશે. You must come momentary in a dream.
વધારવી હોય શાખ જો આ મયકદાની, If you like to impress _ an arrogant, જાતને જામ સાથે આજ બહેકાવવી પડશે. I must get lost by drinking the alcohol.
શાશ્વત શાંતિ કેવળ મઝાર જ આપી શકે,
Only helmsman can give eternal peace, રઝળીને થાકેલા જીવને એ સમજાવવું પડશે. Make understand to a tired wonderer
કેમ ન હોય ચહેરા પર રોનક અનેરી, દોસ્ત? Why not has a beauty on a face of friend? આવી ચડે મૃત્યુ તો હસતા મોંએ વધાવવું પડશે. If there is accidental deaths just accept gladly.
Writer-ભરત ભટ્ટી Translator: Gajendra [2]

No comments:
Post a Comment