Words બોલાઇ ગયુ કૈંક, પણ શેં What I said પાછું ખેંચી શકું હું?! I can’t take back લાવ, બીજો કો’ શબ્દ ઉમેરું! Now, what, Can I Add?
Wants મારી સંધ્યાની In my evening આગોશમાં, ઓગળ્યો Expectation, Melt away તારો સૂરજ! In your wants
Donation રે થાક્યું મન, અટક હવે! Oh! Tried mind, Stop, now! લે, લઇ લે ચરણ મારા, દઉં છું Take away my Ambition, હું દાન તને! I give it as alms (donation) to you

No comments:
Post a Comment