Powered By Blogger

Tuesday, July 26, 2011

Balancing of the things and thoughts = बातें और विचारों के संतुलन = વસ્તુઓ અને વિચારો સંતુલન

 
She questioned,
Where are the data, information, knowledge, and wisdom? 
Where are the burden of the past and a fear of future?
Do you think, we have too many things and thought?


He answered,
Let’s reduce accumulation of things and attachments to thoughts   
Let’s love, live and learn; so we can live in the joy of serenity.
Let’s have a joy of reading and writing about love, so limit leisure;
Let’s feel pain, pleasure of others at place and in time of the existence. 

बातें और विचारों के संतुलन
उन्होंने पूछताछ की,
कहाँ जानकारी, सूचना, ज्ञान, और बुद्धि है?
अतीत के बोझ और भविष्य का डर कहाँ हैं?
तुम्हें क्या लगता है, हम भी बहुत सी बातें और सोच करते है?

उन्होंने उत्तर दिया,
चलो, अपनी चीजे और सोच का संचय कम करे!
चलोप्यारसे  रहना सीखे  हैं, ताकि हम शांतिमय खुशी जिन्दगी गुजारे,
चलो, आनंदप्रिय वाचन और प्रेममय लेखन करेजिससे वासना मर्यादित हो!
चलोलोगोंके दर्द खुशीयाकी अनुभूति करे  की जगह, यह जीवन अवधि में!.

વસ્તુઓ અને વિચારો સંતુલન
તેમણે પ્રશ્ન કર્યો,
ક્યાં વિગત,, માહિતી, જ્ઞાન, અને શાણપણ છે?
ક્યાં ભૂતકાળમાં ભાર અને ભવિષ્યના ભય છે?
તમને લાગે છે કે, આપણી પાસે ખૂબ જ વસ્તુઓ અને ઘણા વિચારો છે?

તેમણે જવાબ આપ્યો,
ચાલો, આપણે વસ્તુઓનો અને વિચારોનો ઘટાડીએ!
ચાલો, પ્રેમથી જીવતા શીખએ જેથી કે આપણે  શાંતિમય આનંદિત જીવન જીવીએ.
ચાલોઆંનાદિતવાંચન અને પ્રેમાળ લેખન કરીએ, જેથી  માર્યાદિત મોજ્શોખ;
ચાલો, સમય પર લોકોની સુખ દુખ અનુભવીએ આ માર્યાદિત જીવનમાં જ.



No comments: