We are interacting with love for a long time
You and I are one, we have long lasting friendship
We are laughing and learning to get ready for life
Let’s move far away to a beautiful and wonderful land.
We will face the hardships to have an eternal peace for life.
We will leave this best university with honor and blessing.
कर्तव्य और सत्य
हम एक लंबे समय से प्यार के साथ बातचीत कर रहे हैं|
हम एक लंबे समय से प्यार के साथ बातचीत कर रहे हैं|
तुम और मैं एक हैं, हमारी लंबे समय से स्थायी दोस्ती है|
हम हँस रहे हैं और जीवन के लिए पढ़ाइ कर रहें हें|
चलो एक दूर सुंदर और अद्भुत देश के लिए कदम उढ़ाये.
एक शाश्वत शांतिमय जीवन पाने के लिए हम कठिनाइयों का सामना करेगे|
हम सम्मान और आशीर्वाद के साथ यह सबसे अच्छा विश्वविद्यालय छोड़ चलेगे.
हम सम्मान और आशीर्वाद के साथ यह सबसे अच्छा विश्वविद्यालय छोड़ चलेगे.
ફરજ અને સચ્ચાઇ
એક લાંબા સમયથી આપણે પ્રેમથી વાતચીત કરી રહ્યા છીએ.
એક લાંબા સમયથી આપણે પ્રેમથી વાતચીત કરી રહ્યા છીએ.
તમે અને હું એક છીએ, આપણી લાંબો સમય મિત્રતા ટકી રહી છે.
આપણે હસીખુશીથી ભણીગણી જીવનની તૈયારી કરી રહીયા છીએ.
આપણે સન્માન અને આશીર્વાદ સાથે આ શ્રેષ્ઠ યુનિવર્સિટી છોડીએ.
ચાલો એક સુંદર અને અદ્ભુત દૂર દેશ જવા માટે પગ ઉઢાવીએ.
આપણે શાશ્વત શાંતિ જીવન માટે મુશ્કેલીઓનો સામનો કરતા રહીશું

No comments:
Post a Comment