Individual's question,"Are you doing right or wrong?"
Anyone's request,"Can you bless or blame one?"
Everybody can suggest,"Proper or improper!"
Anybody can ask," To forgive and forget!"
People can tell,"Their likes and dislikes!"
Anyone can say,"Take it or leave it."
यह लो या यह छोड़ दो
व्यक्तिगत सवाल, "तुम सही है या गलत कर रही हो?"
कोई भी अनुरोध, "तुम्हें आशीर्वाद दे या एक दोष दे?"
सब सुझाव दे सके, "उचित या अनुचित!"
कोई भी पूछे "माफ कर दो और भूल जाओ!"
लोग कह सके, "उनकी पसंद और नापसंद!"
कोई भी कह सके,"इसे लो या छोड़ दें."
આ લો અથવા આ છોડી દો
વ્યક્તિગત પ્રશ્ન, "તમે સાચા કે ખોટા કરી રહ્યા છો?"
કોઈપણની વિનંતી, "આશિષ આપે અથવા દોષી કહે?"
બધા સૂચવી શકે છે, "યોગ્ય છે કે અયોગ્ય છે!"
કોઇપણ કહી શકે છે, " માફ કરો અને ભૂલી જાવ!"
લોકો કહી શકે, "તેમની પસંદગી અને નાપસંદગી!"
કોઈપણ કહી શકે, "તે લો અથવા તેને છોડી દો"

No comments:
Post a Comment