Powered By Blogger

Tuesday, August 23, 2011

The Dog=कुत्ता=કૂતરો

The Dog
Friendly dog,
Makes you walk;
Makes you talk.

Caring dog,
Introducing you;
It protects you.
Loving dog,
Leaking you;
It likes you.

Healing dog,
Running with you;
It hugs you.

Oh! God,
What a good life!

कुत्ता
कुत्ता एक दोस्त,
आपको घुमाता है;
आपसे बाते करता हैं.
चौकीदार कुत्ता,
आप का परिचय करवाता है;
यह आप की सुरक्षा करता है.

प्यारा कुत्ता,
आपको चाटता है;
यह तुम्हें पसंद करता है.

सेवक कुत्ता,
आप के साथ चलता है;
यह आपको चिपकता है.

ओह! प्रभो,
कितना सुन्दर जीवन!

કૂતરો

મિત્ર કૂતરો ,
તમને દોરે છે;
તમને વાતો કરાવે છે.

રખેવાળ કૂતરો,
તમને પરિચય કરાવે;
તમારું  રક્ષણ કરે છે.
પ્રેમાળ કૂતરો,
તમને ચાટે;
તે તમને ગમે છે.

ઈલાજુ કૂતરો
તમારી સાથે દોડે;
તમને વહાલ કરે છે.

ઓહ! ભગવાન,
કેવું સરસ જીવન.!

No comments: