Powered By Blogger

Monday, March 21, 2011

આવી જજો ! Pease, Come By!

તમારા વિયોગમાં મારો પ્રાણ જાય, I am dying due to separation ત્યારે તમે આવી જજો. Then please come by હું નથી હયાત હવે, એવી વાત માની લેજો. Believe me I am dead ભલે સ્વજનો મારા દુ:ખી હોય, Let my relative suffer પણ તમે ખુશીઓ મનાવી લેજો. You may celibate એક હતો દુશ્મન એ પણ નથી રહ્યો, No past foe exist for you એવો દિલાસો દિલને આથી દેજો. That you should accept ભલે લોકો મારી કાર્યોની પ્રશંસા કરે, If people praise my work પણ તમે મારી નિંદા કરી લેજો. But you may condemn it અમર છે નામ મારું, તો પણ Still, I am immortal, બદનામ થાય તેવી કોશિશ કરી લેજો. You may try to defame એક વાર અરથી પર આવી,. Please, come by last time ચહેરો જોઇ જજો to see my dead face … ફૂલોનો હાર નહીં, don’t bring flowers, નફરત તમારી ચડાવી જજો, Just take your hate and go બસ, હવે નથી રહ્યો તમારો દીવાનો, Now I am not after you એની ખુશીઓ મનાવી લેજો. Celebrate it

-અજય રાવળ, Writer: Ajay Ravel Translator: Gajendra, Mar. 23g 2011

2 comments:

Gajendra Patel said...

[ ]Replace word or Wards
( )Add a word or Wards
- Remove Space

Unknown said...


મારી કવિતા ને આપે જે
માન આપીને મારી કલાની કદર કરી
એ બદલ દીલથી આભાર