Powered By Blogger

Friday, April 29, 2022

દિવાદાંડી

દિપકને અજવાળે માલિકનું ધર પ્રકાશે,

દિકરાના સદવર્તને માબાપનું ઘર વિકાસે;
દિકરી તો પિયર અને સાસરીને સજાવે.

દિવાદાંડી સાગરે વહાણવટીને માર્ગ દર્શાવે... 

Sunday, April 24, 2022

જે ગમે તે સમે

દ્રવ્ય ઉદાસીન દાસ પ્રભુને ગમે,

સક્ષમ ઉદ્યમી ઉદ્યોગમાં સમે;

ઉપયોગી ગૃહસ્થી યોગ્ય જમે.

Friday, April 22, 2022

આશા

ગાત્ર છે માત્ર સાધન

એક દિન છે, આપણું મિલન
વિરહ છે, ઘણા જ સંવેદન
કયાં છે, આપણું સંમેલન...

Wednesday, April 20, 2022

क्या कहे जी

रे...! मानवीये

       दूनिया तारणहार

        क्यो नकली ...!

કાયાની કરામત

પ્રવાસે થાક્યા 

નિવાસે પાક્યા

આનંદે રમઝટ્યા
મુકી મોહ માયા રે!

વનમાં તનમન

તું થાક્યાનો વિસામો છે,

હું ઉંમરે પાકીને પામ્યો!

રઝળપાટનો આનંદ છે..
તું પ્રવાસ છે, સહવાસ છે..
તું મિત્ર કે શત્રુ?

Monday, April 18, 2022

પીઢની ચીડ...

વૃદ્ધ વૃક્ષને છાયડે 

છે લીલા લહેર

શાંતિમય જીવન રે...

Sunday, April 17, 2022

अजनबी

अच्छी आदते तंदुरुस्ती लाती है ।

संतोषजनक मन सूख लाता है।

विवेकी आदत बुद्धिमत्ता लाती है।

शारीरिक स्थिरता आत्मा को शांति लेती है। 

Friday, April 15, 2022

Love to Live

 Just like the Ice.

Someone care, I melt.


What a wonderful life! 

You can be the same. 

પૂર્ણતા અનુભવો

 છે દિવસ રાત કાયમી સંગાથ,

છે જીંદગીભર પરમેશ્વર નાથ;

ઊઘડતા આકાશે છે ઉજાસ,
ઉદ્ભવતા પ્રકાશે કરો વિશ્વાસ;

જાણો સત્યમયી અવકાશ,
માણો આનંદમયી સહવાસ; 

Thursday, April 14, 2022

प्यार मेरा यार!

अनजानेसे मानवता निभाई।

प्यारसे मान मर्यादा कमाई।।

Wednesday, April 13, 2022

પ્રાર્થના

 આવો અમારે આગંણે રે,

જાણો તમારી સગવડે રે.

જે નમે તે લણે સર્વે રે,
જે ભણે તે ગણે ગર્વે રે.

તમે અમે રમીએ સાથે રે,
કરીએ પ્રાર્થના નાથની રે.

Tuesday, April 12, 2022

નનામી ઘાત

નાના સાથે સાચી વાત,

માના ખોળે પૌચી જાત;

ભાના ભાણે કાચી ભાત,
ભાણા માટે ગાતી માત,

Sunday, April 10, 2022

મેઘાવી મેધાવ્રતી

નવી નવેલી સ્વપ્નદત્તા સ્વામીની,

વહેલી જાગી પણ ઘણી આનંદી;

મોહિની ઘણી ચારિત્ર્યમયી માનવીની,
ગ્રામીણી પણ શાણી ગદ્યપદ્ય લખનારી.

Saturday, April 09, 2022

બાલ ભજન

 પ્રભુ બાપ અમારો,

ધરતી મા અમારી.

મા ખવડાવે અમને,
બાપ નિભાવે અમને.

સ્નેહી હુલારે અમને,
સમાજ જમાડે અમને.

સંત ગવડાવે અમને,
ગુરૂ સમજાવે અમને.

Friday, April 08, 2022

ઓળખાણ

 ગાવા આવશે, પેલી રમતી રંજન,

દિલમાં વસશે, વળી કરતી નમન;

પાકવા આવી કેરી, ગરમી ખમતી,
ખાવા આવશે કેલી, કુંજન કરતી;

કેળા લાવશે ખરૂને, પણ અભણ માળીના,
મેવા ગમશે જાણીને, પેલી મનન વાળીના;

Wednesday, April 06, 2022

સંસારી સંન્યાસી

 હું ભમ્યો વશ્વે સજ્જન રહીને,

કર્યો વિશ્વાસ પ્રાણી સર્વે નમીને;

ક્ષણે ક્ષણે માણી જાણી સંસારે,
પ્રતિદિન હર્યો ફર્યો ગંગા કિનારે.

સંસ્કારે સત્યમયી વગર સત્તાએ,
આપ્યો સ્નેહ આનંદમયી માનવે.

Tuesday, April 05, 2022

વર્તને સમજ

 પરિવર્તનથી ટળે ચિંતા,

દીલમિલનથી મળે મમતા;

ક્ષમાચલનથી ખળે જડતા,
શુભચિતંન ગાળે વિવિધતા

કામિનીકંકણ વાગે અજાણતા,
વાસનાચરણ ભાગે સમજાવતા. 

કિર્તનનુ વેતન

કેતન કરે છે કિર્તન,

ચેતના ચિત્રે ચિંતન;
વર્તને વરે જ વેતન

Monday, April 04, 2022

ભક્તિથી યુક્તિ

મને મળી સુશીલ યુક્તિ,

તે છે શુભેચ્છાની શક્તિ;

જેથી કરૂ છું તેની ભક્તિ.
તેનો શાંતિથી જડી મુક્તિ

Saturday, April 02, 2022

યુક્તિથી આવે શક્તિ

મેં તો ભક્ષી શ્રીખંડપુરી, 

તેથી કરવી પડી વામકુક્ષી;


જ્યારે જાગ્યો ત્યારે હતી સુસ્તિ,
જ્યારે કરી યુક્તિ ત્યારે આવી શક્તિ.

શિક્ષા કોઇને ન દે તો નહીં દિક્ષામાં

 વાદ કોઇને ન દે તો મોહી જ કક્ષમાં.

વિવાદ કોઇને ન દે તો રાહી જ વક્ષમાં;

ચાંદ કોઇને ન દે તો ચાહી જ ભક્ષમાં,
દાદ કોઇને ન દે તો મહીં જ ભિક્ષામાં.

યાદ કોઇને ન દે તો વહીં જ લક્ષમાં,
બાદ કોઇને ન દે તો અહીં જ પક્ષમાં.

"શિક્ષા કોઇને ન દે તો નહીં દિક્ષામાં"

Friday, April 01, 2022

સંસ્કૃત ભાષા

 સંસ્કૃત  છે ભારતીય ભાષા,

તે છે જ સર્વ ભાષાની માતા.

તેમાં છે કુલ ખરેખર બાવન અક્ષર,
જેમાં બાર જ સ્વર અક્ષર છે પૂર્ણ;
બાકીના ચાલીસ છે વ્યંજન અપૂર્ણ.

અપૂર્ણ વ્યંજન સાથે સ્વર તે પૂર્ણ બને;
અઆઇઈઉઊએઐઓઔઅંઅઃ છે,
જ્યારે 'ક્' સાથે 'અ' મળે ત્યારે 'ક' બને.

કકાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ 'ક'ના બાર સ્વરૂપ,
જ્યારે બે કે ત્રણ વ્યંજન પણ મળે સ્વરને
ત્યારે તે દેખાય-ક્ષત્રજ્ઞશ્રદ્મદ્યત્તત્કઋૡ જેમ.

ખાસ છે "ૐ" તેનું ઉચ્ચારણ છે "ઓરૂમ્"