Powered By Blogger

Tuesday, April 05, 2022

વર્તને સમજ

 પરિવર્તનથી ટળે ચિંતા,

દીલમિલનથી મળે મમતા;

ક્ષમાચલનથી ખળે જડતા,
શુભચિતંન ગાળે વિવિધતા

કામિનીકંકણ વાગે અજાણતા,
વાસનાચરણ ભાગે સમજાવતા. 

No comments: