Powered By Blogger

Saturday, April 09, 2022

બાલ ભજન

 પ્રભુ બાપ અમારો,

ધરતી મા અમારી.

મા ખવડાવે અમને,
બાપ નિભાવે અમને.

સ્નેહી હુલારે અમને,
સમાજ જમાડે અમને.

સંત ગવડાવે અમને,
ગુરૂ સમજાવે અમને.

No comments: