સંસ્કૃત છે ભારતીય ભાષા,
તે છે જ સર્વ ભાષાની માતા.તેમાં છે કુલ ખરેખર બાવન અક્ષર,
જેમાં બાર જ સ્વર અક્ષર છે પૂર્ણ;
બાકીના ચાલીસ છે વ્યંજન અપૂર્ણ.
અપૂર્ણ વ્યંજન સાથે સ્વર તે પૂર્ણ બને;
અઆઇઈઉઊએઐઓઔઅંઅઃ છે,
જ્યારે 'ક્' સાથે 'અ' મળે ત્યારે 'ક' બને.
કકાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ 'ક'ના બાર સ્વરૂપ,
જ્યારે બે કે ત્રણ વ્યંજન પણ મળે સ્વરને
ત્યારે તે દેખાય-ક્ષત્રજ્ઞશ્રદ્મદ્યત્તત્કઋૡ જેમ.
ખાસ છે "ૐ" તેનું ઉચ્ચારણ છે "ઓરૂમ્"

No comments:
Post a Comment