Powered By Blogger

Friday, April 15, 2022

પૂર્ણતા અનુભવો

 છે દિવસ રાત કાયમી સંગાથ,

છે જીંદગીભર પરમેશ્વર નાથ;

ઊઘડતા આકાશે છે ઉજાસ,
ઉદ્ભવતા પ્રકાશે કરો વિશ્વાસ;

જાણો સત્યમયી અવકાશ,
માણો આનંદમયી સહવાસ; 

No comments: