ઉમંગ હોય તો મળો,
ઉત્સાહ હોય તો ભેટો;
ઉકળાટ હોય તો બસો.
Collect data by using "Knowledge Sense Organs" analyse and synthesize to get knowledge by processing in your brain to realize your dream.
યમથી થઈએ સમાજમયી,
નિયમથી થઈએ અંતરમયી;
યમનિયમ થઈએ જ સંમયી.જો યાદદાસ્ત ઓછી થાય,
તો જોરથી વાર્તા થોડી વંચાય;
જો પછીથી તેનો ઉપયોગ કરાય,
તો ઘડપણમાં ઘણી જીંદગી જાય.
સંદેશ-૧"
"ધીરજ" નો દીવો સદા પ્રજ્વલિતએકલી યુવાની કરાવે બેકલા,
જોઓ, વૃદ્ધાપો ન બનાવે બેબાકળા;કકરાટ ને ઊભરાટ દૂર કરો,
સમસ્યાનો સમજથી વાટાઘાટ.
શંકા કરાવે ચિંતાની વાત,
જન્મ છે મૃત્યુ જ તાત.
હેતુ ભર્યા રંગથી મળે જેને કોઇને જ સત્સંગ,
સ્નહે સર્યા કુસંગ ને રમ્યા ઘણા ખરા શતરંજ.
મનમૌજી ભણે વેદવેદાંત પણ ન કરે વાદવિવાદ,
ઘરે ધરે પ્રસાદ ને સૌને કરે ધીર ગંભીર સાદ.
પ્રસંગે-પ્રસંગે નિખરતું જવાનું
એ પ્રસંગો વિસરતું જવાનું.
રીતિરિવાજ હતા કાલ ને છે આજ પણ,
ન જીતી શકો તોય હમેશ રમતું જવાનું !
રહી કયાં કદી કોઇની જીંદગી કાયમ?
ક્ષણ આજ કાલ આવે તોય રમવાનું!
ઘડી પળ બધું હોય તે પૂર્વ નિશ્ચિત છે,
સમય ફેરવે એમ તેમ ફરતા રહેવાનું !
નથી આપણું જીવન ઝાકળ જેવું,
પણ છે જીવન નદીના પ્રવાહ જેવું.