Powered By Blogger

Sunday, March 27, 2022

યાદ વધારો!

જો યાદદાસ્ત ઓછી થાય,

તો જોરથી  વાર્તા થોડી વંચાય;

જો પછીથી તેનો ઉપયોગ કરાય,

તો ઘડપણમાં ઘણી જીંદગી જાય.

No comments: