Powered By Blogger

Saturday, March 26, 2022

લો, સુધારવા સંદેશો

 સંદેશ-૧"

"ધીરજ" નો દીવો સદા પ્રજ્વલિત
રાખજો રે!
"અંતરાત્માતમાં..."

"સંદેશ-૨"
"ધીરેથી ઉતાવળ કરો...
ઉતાવળે ધીરજ રાખો..."

સંદેશ-૩
" સંદેહ ડરાવે,
  ડર રડાવે..."

સંદેશ-૪
"ડરથી રડ,
  રમને મર."

No comments: