Powered By Blogger

Tuesday, March 29, 2022

ભાષા

જેને આકાર તે ચિત્ર,
અક્ષરને છે જ આકાર;
એટલે અક્ષર જ ચિત્ર.

શબ્દ બને અક્ષરથી,
વાક્ય બને શબ્દોથી;
શબ્દ સમજ ભાષા. 

No comments: