Powered By Blogger

Thursday, March 24, 2022

યુવાની વૃદ્ધત્વની ભગિની

 એકલી યુવાની કરાવે  બેકલા,

જોઓ, વૃદ્ધાપો ન બનાવે બેબાકળા;

માટે કડી છે, શ્રવણ સાચ્ચા સંતનું;
ૐ રટન કરાવશે, આત્મદર્શન.

ફુટશે ફરી ઠુઠે કુપરો ઘણી,
ખીલશે સમયે સમજની કળી;

જશે જ હુંપણું અને મારાપણું;
ઠરશે આપણું જીવન ઉત્ક્રાતિપણું.

No comments: