Powered By Blogger

Tuesday, May 17, 2016

Acting = અભિનય

Noun:   the performance of a part or role in a drama

Only you will know
How is my condition!

I had forgotten thy
Little time, I confess

Thy fate is mine?
I shall be thy own!

I remember moment to moment
I declare your pride, privately

Don’t sentence me for life
Don’t keep silence for life

Remembers our intimacy
Don’t condemn for a life  

No difference in the truth
Where a Veda in the heart

I remember, your acting 
This is our story

તને ખબર હશે જ 
કેવી છે દશા મારી!

વીસરી ગયો હતો તને
બે ચાર પળ, કબૂલ કરું 

નસીબ તારું કે મારું?
હું બનું સ્વજન તારું!

યાદ કરું ક્ષણે ક્ષણ ઘણું 
એકાન્તમાં તારું હું પણું 

આપ ન જીવનભરની સજા 
ન લે અબોલા જીવન થકા 

યાદ છે મિલન આપણું?
બાદ ન કર  જીંદગીમાંથી 

સત્યમાં હવે ભેદ ક્યાં
દિલમાં ગમે વેદ જ્યાં 

યાદ છે, તારો  અભિનય 
આ છે આપણી કથા 

No comments: