Adjective: carefully considered
Wise daughter
She love me
taking bath
with care
So don’t fall
She were Sari
It is also plain
She looks lovely
Sweetheart
She merry to you
So she is known
She is Janaki
She gives ghee
There is no finesse
It's your darling
Ho! ... Ho! ... Ho!
દીકરી છે ડાહી
તે મનમાં વસી
બેસીને નાહી
પણ ન ખસી
તેથી ન પડી
તેણે પેહરી સાડી
તે પણ છે સાદી
લાગે છે ન્યારી
તેથી છે પ્યારી
વળી તમને વરી
તેથી નથી પારકી
તેનું નામ જાનકી
આપે ઘીની વાડકી
તેમાં નથી ચાલાકી
તે છે તમારી લાડકી
હાં…હાં…હાં

No comments:
Post a Comment