Powered By Blogger

Friday, May 13, 2016

Laughter = હાસ્ય

Noun:   the activity of laughing; 
             the manifestation of joy or mirth of scorn

We were laughing the way
With good luck, met brother-in-law
When he asked, “when did you come?”

Tomorrow evening, we arrived,
There currently are at Brother’s home
When will you visit our home?
When you will marry away sister

We laughed, and departed!

હસતે મોઢે રસ્તે ચાલ્યા,
સારા નશીબે સાળા મળ્યા .
એમણે પૂછ્યું ક્યારે આવ્યા?

કાલે સાંજે અમે પધાર્યા,
અત્યારે છીએ ભાઈ ત્યાં
ક્યારે આવશો અમારે ત્યાં
જયારે બહેન તમે પરણાવશો
ત્યારે અમે હસતે મોઢે છુટા પડયા રે 

No comments: