Powered By Blogger

Friday, May 06, 2016

Scholarship = શિષ્યવૃત્તિ

Noun:   financial aid provided to a student on the basis of academic merit

You got wonderful scholarship
So nothing can fear
Now get fellowship
without slightest apathy
You learn your subject

Be Successful by grace
Have a peaceful life 
That is our blessing 

શિષ્યવૃત્તિ - અધ્યયનવૃત્તિ
તમે અદ્ભુત શિષ્યવૃત્તિ મેળવી 
તેથી કઈપણ ડરાવી ન શકે
હવે અધ્યયનવૃત્તિ મેળવી લો
જરા પણ સંવેદના વગર
તમારા શીખવા વિષયમાં

પ્રભોની કૃપાથી સફ્ળ રહો
ને જીવન સુખશાંતિમય રહે
એવા અમારા સર્વેના આશિષ

No comments: