Powered By Blogger

Wednesday, May 18, 2016

Remember = યાદ

Verb:   recall knowledge from memory;
            have a recollection


When
I pick red flower,
I catch the rain-drop;
I pick-up grass-blade
Remember you

When
The bird singing
The sun rising
The star glittering
Remember you

When 
The pot over-flow
Anklets shining
Bright moonlight
Remember you

When 
Dancer standings
Singer singing
Pinter panting
Remember you

This is a list of my
Remember, this is good
You are my beloved 
Now you are mine.


ચુટ્યું  લાલ ફૂલ ને 
વરસાદ ઝીલ્યો ને;
તોડું એક તરણું  ને 
યાદ આવી તારી  

ટહુક્યું પંખી  ને 
સૂર્ય ઉગ્યો ને 
ચમક્યો તારો ને 
યાદ આવી તારી  

ગાગર ઝલકી ને 
ઝાંઝર ઝમકી ને 
ચાંદની છ્લકી ને 
યાદ આવી તારી 

છેલ છબીલી આવીને 
રાગ રંગીલી આવીને 
રંગ રંગીલું આવ્યુંને 
યાદ આવી તારી 

આ છે યાદી મારી 
આ છે યાદ સારી 
તું છે મારી પ્યારી  
હવે તું થઈ મારી 

No comments: