Powered By Blogger

Sunday, May 15, 2016

Inferior = હીન

Adjective:   of or characteristic of low rank or importance

It was night,
There was moonlight,
But you was not there
Do you remember that, beautiful
Therefore,
Nothing is inferior, dear

In the dream, memories come
Heart breaker or pleaser
Teaser or headache   
By knowing that, I’m challenged
The play of an illusion is wonderful  
Brahman is now prevail 
Therefore,
No one inferior, dear

May be you remember that,
I never tasted tea
I never drank coffee
I never heard of soda
I never drank alcohol
So you say, 'I'm heart winner'
Therefore,
I’m not inferior, dear

I was reminded today
You had to communicate
No complaints
So do not fight
It is not dementia
So do not fester
Therefore, 
No one inferior, dear

એ રાત હતી,
ને ચાંદની હતી ,
પણ તું ત્યાં નહોતી
તે યાદ છે ન્યારી 
તેથી
નથી કઈ હીન,, પ્યારી

સ્વપનામાં આવે સ્મરણો
દિલ લેનારી કે સુખ દેનારી
અલપડા કરનારી કે દુઃખ દેનારી
તે જાણી ગયો હું મરણીયો
આ તો ભ્રમનો ખેલ ન્યારો
હવે થશે બ્રહ્મ જ પ્યારો
તેથી
નથી કોઈ હીન,, પ્યારી

તને યાદ હશે કે મેં તારી
ચા ચાખવા પીધી નથી
કોફી કહેવા પીધી નથી
સોડા સાભળીને  પીધી નથી
દારૂ દેખ્યો કે પીધો નથી
માટે તું કહે,'હું છું ચિત્તનો ચોર'
તેથી
નથી, હું હીન, પ્યારી

આજે યાદ આવ્યું મને
આપનો હતો સંવાદ
કોઇ ફરિયાદ નથી
તેથી નથી વિખવાદ
તેનો ઉન્માદ નથી
તેથી નથી વિષાદ
તેથી,
નથી, હું હીન, પ્યારી

No comments: