Noun: a social gathering of guests or companions
Watch out don’t break love
She busy in the marriage
So don’t break her company
She never heard my voice
So you do not get
Offerings
Now don’t wrong company
Just remember me only
The body is a temple
The mind is a serious
If the intellect pour
The worship in the mind
She finds a good husband
સંગજોજે રંગમાં ન પડે ભંગ
તે છે લગ્નમાં મગ્ન
તેનાં સંગમાં ન પડે ભંગ
એણે ન સાંભળ્યો તેનો સાદ
તેથી ન મળે તને પ્રસાદ
હવે ન કર તેનો જ વાદ
ફક્ત કર મને જ યાદ
જેનું તન છે મંદિર
તેનું મન છે ગંભીર
તો જ બુદ્ધિમાં સુદ્ધિ
જેના ચિત્તમાં તેનું ભજન
તેને મળે છે સારો સાજન

No comments:
Post a Comment