Powered By Blogger

Monday, May 16, 2016

Honor = સ્વમાન

Noun:   the quality of being honorable,
             and having a good name


To keep my honor,
I did help you all; 
That you don’t know.

To serve you all,
What I did;
That you don’t know.

To make you happy,
I became sad;
That you don’t know.

To satisfy you all,
I forgot myself;
That I doesn’t know.

My friend’s silence,
What I said;
That you don’t know.

To forgive you all, 
I was lost; 
That I doesn’t know.

In your vanity,
What you all are doing;  
That you don’t know.

હું સ્વમાન રાખવામાં,
તમને બધાંને મદદ કરી;
તેની તમને ખબર નથી.

તમારી સેવાના ભારમાં,  
હું શું કરી બેઠો;
તેની તમને ખબર નથી.

તમને બધાંને સુખી કરવમાં,
હું દુઃખી થયો;
તેની તમને ખબર નથી.

તમને બધાંને સંતોષ આપવામાં,
હું મને ભૂલી ગયો;
તેની મને ખબર નથી.

મારા મિત્રોના મૌનમાં,
તમને બધાં શું કહી બેઠાં;
તેની તમને ખબર નથી.

તમને બધાંને માફ કરવામાં,
હું ભાન ભૂલી ગયો;
તેની મને ખબર નથી.

તમારાં મિથ્યાભિમાનમાં,
તમે બધાએ શું કરો છો; 
તેનું તમને ભાન નથી.

No comments: