Adjective: not as expected
Adjective: arousing or provoking laughter
Boy is fat-stick
fat-stick is a big
his book is thick
in it a true story
His girl big
She is not wrong
She has a pot
But not drug
So accept her
Then welcome and
Beatify with gold
Her hair is in big bun
But it is funny
Haa! Haa! Haa!
છોકરો છે સોટો
સોટો છે મોટો
તેની પોથી મોટી
તેમાં વાત સાચ્ચી
તેની વહુ મોટી
પણ નથી ખોટી
તેની પાસે લોટી
પણ નથી ગોટી
તેથી તેને
સ્વીકારો
પછી તેને આવકારો
અને સોને શણગારો
તેનો ચોટલો મોટો
પણ છે તે ખોટો
હાં…હાં…હાં…હાં

No comments:
Post a Comment