Noun: a positive feeling of liking
Deliberately
departing separated
I
have doubt about a touch
I
wake-up startling in the morning
Well,
it’s good, to be asked is why?
After
these questions, why silence
Why
you asked, “why I a written?”
If
I stay quiet, “you ask a reason”
And
if I open mouth “You inquire”
If
I speak, “You would not believe”
Still,
I am alright in this world!
Due
storm roof develop the wings
The
bricks of the wall start walk
In
the heavy rain, I’m homeless
How
can I hold our happy days?
Forget
the world, Dear
If
you believe, I’m in love
Still,
I'm living alone
Due
to real affection
જાણીબૂઝીને અળગાં ચાલ્યાં
પાલવ અડક્યાનો મને વ્હેમ
સાવરે સફાળા ચોંકી ઉઠ્યા
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે?
આટલા અબોલા પછી સવાલ,
કહો કેમ કરી લખું પત્ર?
મૂંગો રહું તો પૂછો કારણ
હોઠ ખોલુ તો બોલવાનું
બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો કે
હજી દુનિયા મારી હેમખેમ છે
!
વાયરાથી નળિયાને ફૂટે પાંખ,
થઇ ચાલતી દીવાલની ઇંટો
ભરે ચોમાસે છાપરા વિનાનો,
કેમ, રહે સ્મરણા મીઠા ?
દુનિયાની વાત
મૂકો, હવે
માનશો તમે કે, પ્રેમી છું
હજુ, હું રહું છું એકલો જ
કારણ કે સ્નેહ છે
સાચ્ચો?

No comments:
Post a Comment