Powered By Blogger

Wednesday, May 11, 2016

Word = શબ્દ


 Noun:   a brief statement

Compatible words
I leave you,
Give me a tune,
So I listen remotely
Where are singing
In the quite evening

Don’t avoid my word
My mind is confused
Come by our place
Entertain our hearts
Take our eye sight
Our mind is rascal

Sun is setting
Don’t face around
Light lamps at night
Sing at our door-step

Let us live by words 

શબ્દોની સંગત
દઉં છોડી તમારી 
મને આપો સૂર 
દુરથી સાંભળું રે
ક્યાંથી ગાવાછો.
આ શીતલ સમીરે

મારાં વેણ ન ટાળો 
મૂંઝાઈ મન મારું
પગલા પાડો તમારાં
પ્રગટાવો દિલના દીવા 
લઈ લો નેત્ર નૂર અમારા
મન અમારું છે આસુર

સૂરજ આથમે આભે 
ન દીઠો ચહેરો પાદરે
ચેતાવો દીવડા સમીરે
બજાવો સુર આગણે
જીવડો શબ્દને આધારે

No comments: